🌸બાહ્ય સમીક્ષા 🌸
1. પુસ્તકનું નામ :-
" સફળતા તમારા કદમોમા "
2. લેખકનું નામ :-
સ્વેટ માર્ડન
3. પ્રકાશકનું નામ :-
કૃણાલ મદ્રાસી
4. કાગળ ની ગુણવત્તા :-
કાગળ ની ગુણવત્તાા ઉચ્ચ છે જાાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી.
5. કદ :-
પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.
🌸આંતરિક સમીક્ષા 🌼
1. શીર્ષક
"સફળતા તમારા કદમોમાં" પુસ્તક નું નામકરણ સફળતા તમારા કદમોમાંં શીર્ષક સાર્થક છે કારણકે લેખકે માનવી ને સફળ બનાવવા માટે આ પુસ્તક ખૂબ જ મહત્વનુંં છે માનવી ને સફળ બનાવવા માટે મહેનત અને પરિશ્રમ કરવો પડે છે અને એ બાબતે વિચાર કરવો પડે છે અને કેટલાક વ્યક્તિઓ નિષ્ફળતાઓ અંગેની મુશ્કેલીઓ અને ગરીબીમા વ્યક્તિએ ભગવાન સામેેે જોઈ રડે છેએ વ્યર્થ છે એ પોતાનામાં રહેલી વ્યક્તિઓ ને ઓળખી શકતા નથી અને માનવી જે વિચાર છે તેેેવુ જ કરશે અને સારું વિચારે તો સફળતા તરફ આગળ વધશે માનવી કોઈ વસ્તુને મેળવવા માટે ઈચ્છા હોય તો તેના વિશે વિચારે અને એને મેળવવાનો પોતાનામાં આત્મવિશ્વાસ હોય તો એ સફળતા મેળવી શકેે છે ઈશ્વરે માનવીને જન્મ આપ્યો છે એ વ્યર્થ નથી આપણા જીવનમાં મુશ્કેલીઓ તોો આવશે પણ નિરાશ ન થવું જોઈએ અને લોકો ભલે હશે પણ મૂર્ખ કહે પણ આપણે આપણા લક્ષ્યને મેળવવા તરફ આગળ વધવું જોઈએ કેટલાક મહાનુભવોને પણ પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી હતી છતાં એ નિરાશ ન થયા અનેે સફળતા તરફ આગળ વધ્યા હતા સાહસ ને આધારે માનવી અનેક મોટા-મોટા કાર્યો કરી શકે છે જે વ્યક્તિ ડરીને પોતાના રસ્તા બદલે છે એને ક્યારેય સફળતાા મળતી નથી સફળતા મેળવવાા માટે અનેક સંઘર્ષો પણ કરવા પડે છે અને ઘણા લોકો તો ડરીને આત્મહત્યા કરે છે અને સમાજને એ નિષ્ફળતાનું કારણ સમજે છે સફળતા મેળવવા માટે હંમેશાા હસતા રહેવું એ જરૂરી છે માનવીને જેે શીખવાની ઈચ્છા છે એનેે વાંચવા સુતા પહેલાા વાંચવાથી સફળતાથી યાદ રહે છે અને સમયની ચોકસાઈ પણ ખૂબ જરૂરી છે અને વ્યક્તિનેે મિલન બનવું જોઈએ માણસ છે કોઈ દિવસ એવું ન વિચારવું જોઈએ કે એનાથી ન થાય પોતાને ક્યારેય અયોગ્ય ન સમજવું જોઈએ મનમાં વિશ્વાસ રાખવાથી સફળતાાા તમારા કદમોમાં હશે તેથી "સફળતા તમારા કદમોમાં" શીર્ષક સાર્થક છે.
2. હેતુ
લેખકનો આ પુસ્તક લખવા પાછળનો હેતુ લોકોની સફળતા મેળવવા માટે સમયની ચોક્કસ આ એ આવશ્યક છે વ્યક્તિમાં આત્મવિશ્વાસ અને પરિશ્રમ હોય તો એ પોતાના લક્ષ્ય તરફ આગળ વધી શકે છે જીવનમાં સંઘર્ષ આવતા જ હોય છે તો કેટલાક લોકો ડરીને આત્મહત્યા કરે છે એનો સામનો કરતા નથી જો ધીરજ રાખે તો એને સફળતાનો પણ મળે છે ધર્મની પણ વ્યવસાય બનાવી નાખ્યો છે આજના આ જગતની કોઈ પણ સંજોગોમાં જુઠ્ઠું ન બોલે તેવા ઈમાનદારી ની જરૂર છે અને પ્રસ્તુત આખી પુસ્તક એમને આજના જીવન ને ધ્યાન માં લઈને આ પુસ્તક લખી છે.
3.પુસ્તકનુ વિષયવસ્તુ
સફળતા તમારા કદમ આમાં શીર્ષક પરથી આપણે જાણી શકીએ છીએ કે આ એક પુસ્તક છે જેમાં આત્મવિશ્વાસથી વ્યક્તિએ પોતાના લક્ષ્ય વિશે સતત વિચારે છે અને એને મેળવવાના પ્રયત્નો કરે છે એને મનમાં નવો વળાંક આપવા વ્યક્તિ આ પુસ્તક વાંચી શકે છે.
4.પુસ્તકની વિશેષતા
"સફળતા તમારા કદમોમાં" એ એક એવી પુસ્તક છે જે આપણે થોડી વાંચે તો આપણને એમ થાય કે આખી પુસ્તક એક જ બેઠકમાં બેસીને વાંચી લેવી અહીં પુસ્તક ના વિષયે બાળકોથી લઈને વૃદ્ધાવસ્થા વ્યક્તિઓને દિમાગને સ્પર્શ કરી તેમને પુસ્તક સાથે જકડી રાખ્યા છે પુસ્તક વાંચતા જ આપણને એમ જ થાય છે કે સફળતા મેળવવા માટે પણ પરિશ્રમ કરી સફળતા મેળવી શકાય અને એક વિશેષતા એ છે કે લેખકે આજના યુગના વ્યક્તિને ધ્યાનમાં લઈને આ પુસ્તક લખી છે.
5. સાંપ્રત સમય સાથે અનુબંધ
"સફળતા તમારા કદમોમાં"પુસ્તકનો સાંપ્રત સમય સાથે સંબંધ છે કારણ કે આજના સમયમાં ખોટાા રસ્તા પર ચાલીને સફળતા મેળવે છે મહેેનત કે પરિશ્રમ કરીને સફળ બનતા નથી સુખ,શાંંતિ અને ધન મેળવવા માટે ઈમાનદાર વ્યક્તિ સફળ થાય છેે.
6. લેખકનો દ્રષ્ટિકોણ
અહીં લેખકે આજના સમયનાં વ્યક્તિઓના અસ્ત-વ્યસ્ત જીવનને ધ્યાનમાં લઈને વ્યક્તિઓને સફળતાની રાહ બતાવવા માટે આ પ્રેરક પુસ્તકમાં વ્યક્તિઓમાં રહેલી શક્તિઓને ઓળખી અને પરિશ્રમ કરી પોતાનામાં આત્મવિશ્વાસ રાખીને વ્યક્તિએ સફળ થાય છે વ્યક્તિ ધારે તો એ સફળતા મેળવી શકે છે મનમાં નવો વળાંક આપવો જરૂરી છે.
No comments:
Post a Comment